Gujarat State Civil Supplies Corporation Ltd.
Skip Navigation Links   Home   |  ટેબલ ટેનીસ સ્પર્ધા

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેબલ ટેનીસ સ્પર્ધા નું આયોજન

રાજ્ય સરકારના અગ્ર સચિવ અને પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી સી.વી.સોમ (આઈ.એ.એસ.)ના સકારાત્મક પ્રેરણાદાયી નેતૃત્વમાં નિગમનાં વહીવટીય સંકુલ ખાતે નાગરિક પુરવઠા નિગમ ઉપરાંત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, કર્મચારીઓ માટે ટેબલ ટેનીસ સ્પર્ધા આયોજાયેલ. આ સ્પર્ધામાં ૩૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પુરુષ અને મહિલા વિભાગમાં ૩ એમ કુલ ૬ વિજેતા જાહેર કરી ટ્રોફી આપવામાં આવેલ હતી.

ટેબલ ટેનીસ ટુર્નામેન્ટના ફોટા જોવા અહિં ક્લિક કરો

Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
Table Tennis Tournament
મુખ્ય લિંક પર જાઓ