Gujarat State Civil Supplies Corporation Ltd.
Skip Navigation Links   Home   |  વર્ષ ૨૦૧૫-૨૦૧૬ દરમ્યાન ર્કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ થયેલ કાર્ય

વર્ષ ૨૦૧૫-૨૦૧૬ દરમ્યાન ર્કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ થયેલ કાર્ય

સેક્શન ૧૩૫, Companies Act 2013 હેઠળ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ તરફથી કોર્પોરેટ સામાજિક જવાબદારી ને ધ્યાને લઇ રૂ. ૪.૬૩ લાખ શિક્ષણના પ્રોત્સાહન માટે નીચે મુજબ ફાળવાયા:-

  • સરકારી પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે બહુલક્ષીકામો માટે શેડ તથા પીવાના પાણીની સુવિધા રૂ. ૨,૬૩,૦૦૦/- ના ખર્ચે કરેલ છે.
વર્ષ ૨૦૧૫-૨૦૧૬ દરમ્યાન ર્કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ થયેલ કાર્ય
વર્ષ ૨૦૧૫-૨૦૧૬ દરમ્યાન ર્કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ થયેલ કાર્ય

કમ્પ્યૂટર શિક્ષકોના પગાર માટે ચાર સરકારી શાળા સંચાલન સમિતીને રૂ. ૫૦,૦૦૦/- પ્રતિ શાળા દિઠ રૂ. ૨,૦૦,૦૦૦/- નુ યોગદાન.

કમ્પ્યૂટર શિક્ષકોના પગાર માટે ચાર સરકારી શાળા સંચાલન સમિતીને રૂ. ૫૦,૦૦૦/- પ્રતિ શાળા દિઠ રૂ. ૨,૦૦,૦૦૦/- નુ યોગદાન.
મુખ્ય લિંક પર જાઓ