ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ  |  અગ્રતા ધરાવતા કુટુંબો

અગ્રતા ધરાવતા કુટુંબો - Priority House Holds (PHH)

જે કુટુંબોના સભ્યોની માસિક સરેરાશ માથાદીઠ આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૩૨૪.૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૫૦૧.૦૦ હોય તેવા અંદાજે ૨૫.૮૫ લાખ કુટુંબો માટે અંદાજે ૩.૪૦ કરોડની જનસંખ્યા આવરી લેવામા આવેલ છે. આ યોજના હેઠળ નીચે મુજબ પ્રમાણ નિયત કર​વામા આવેલ છે.

અનાજનો પ્રકારજથ્થાનું પ્રમાણ-વ્યક્તિ (કી.ગ્રા.) ભાવભાવ રૂ-કીલોમાસિક ફાળવણી (મે.ટન​)
ઘઉં૩.૫૦૦૨.૦૦૧૧૮૯૧૮.૧૪૫
ચોખા૧.૫૦૦૩.૦૦૫૦૯૬૪.૯૨૦
કુલ૫.૦૦૦-૧૬૯૮૮૩.૦૬૫
મુખ્ય લિંક પર જાઓ