ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ  |  મધ્યાહન ભોજન યોજના (એમ.ડી.એમ.)

મધ્યાહન ભોજન યોજના (એમ.ડી.એમ.)

કેન્‍દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા શાળામાં ભણતાં પ્રાયમરી તથા અપર પ્રાયમરીના બાળકોને પૂરકપોષણ મળી રહે તે માટે મધ્‍યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના માટે નિગમ દ્વારા ઘઉં, ચોખા, ખાદ્યતેલ તથા કઠોળની પ્રાપ્‍તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી કરવામાં આવે છે.

મધ્યાહન ભોજન યોજના હેઠળ ચીજવસ્તુ‍ઓનું વિતરણ

ક્રમએજન્‍સી / ચીજવસ્‍તુનું નામ એકમ જથ્‍થો
(વર્ષ ૨૦૧૫-૧૬)
જથ્‍થો
(વર્ષ ૨૦૧૬-૧૭)
જથ્થો
ડિસેમ્બર -૨૦૧૭ સુધી
ઘઉં મેટ્રીક ટન ૫૩૬૮૪૪૯૯૯૮૨૯૦૪૧
ચોખા મેટ્રીક ટન ૫૪૦૧૫ ૪૯૦૦૮૨૭૬૭૮
તુવેર દાળ (કોરી) મેટ્રીક ટન ૧૩૧૧૩ ૧૧૩૩૩૫૯૦૫
ચણા દાળ મેટ્રીક ટન ૪૮૫૯૯૯૦૯૮૫
રીફાઇન્‍ડ કપાસીયા તેલ મેટ્રીક ટન ૭૭૨૪૭૨૬૧૬૫૭૯
મગદાળમેટ્રીક ટન -૪૪૨૨-
ચણા(દેશી)મેટ્રીક ટન --૯૮૫
મુખ્ય લિંક પર જાઓ