વડી કચેરી, ગાંધીનગર​​

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.

અન્ન સલામતી માટે કાર્યક્ષમ
માળખાકીય સગ​વડો પુરી પાડ​વા માટે
સતત કાર્યરત​

ખેડૂતોના હિતોનું રક્ષણ કરતી યોજનાની અમલવારી, સરકારનો એક નવો વિચાર ખેડૂત સાથેનો સીધો વ્યવહાર

વધુ જાણો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.

Gujarat State Civil Supplies Corporation Ltd.

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય​ નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેબલ ટેનીસ સ્પર્ધા નું આયોજન.

Table Tennis Tournament Organized By
The Gujarat State Civil Supplies Corporation

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય​ નાગરિક પુરવઠા નિગમ

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
CORPORATE-SOCIAL-RESPONSIBILITY-WORKS-DONE-DURING-2015-2016

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
પુર​વઠા નિગમે દોઢ કરોડના ડિવીડન્ડનો ચેક પૂર્વ મુખ્યમંત્રીને અર્પણ​

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
sarkarigodaunsojitra​

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો

પરિચય

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડની સ્થાપના રાજ્ય સરકારની કંપની તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર નં.સીએસસી/ ૧૧૮૦/૧૪૬૯/એ, તા.૨૫/૯/૧૯૮૦, કંપની ધારા ૧૯૫૬ ના અનુચ્‍છેદ ૬૧૭ હેઠળ કરવામાં આવી છે.

ખેડૂતો પાસેથી ટેકના ભાવે અનાજની પ્રાપ્તિ

Pause
Pause
 • માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
  શ્રીમતી આનંદીબેન પટેલ

  માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

 • માનનીય મંત્રીશ્રી
  શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

  માનનીય મંત્રીશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ, ગુજરાત રાજ્ય

 • માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી
  શ્રી છત્રસિહ મોરી

  માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ, ગુજરાત રાજ્ય

 • શ્રી જયેશ રાદડીયા
  શ્રી જયેશ રાદડીયા

  માન. મંત્રીશ્રી
  અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ, ગુજરાત રાજ્ય

 • ચેરમેનશ્રી
  શ્રીમતિ સંગીતા સિંહ
  (આઈ. એ. એસ)

  ચેરમેનશ્રી

 • શ્રી મનીષ ભારદ્વાજ (આઈ. એ. એસ)
  શ્રી મનીષ ભારદ્વાજ
  (આઈ. એ. એસ)

  મેનેજિંગ ડિરેકટર

સિદ્ધિ

Pause
 • ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનો વર્ષ ર૦૧૪-૧પ માં કરવેરા પહેલાનો નફો રૂા.પ.૬પ કરોડ હતો જે વર્ષ ર૦૧પ-૧૬ માં રૂા.૯.ર૭ કરોડ થવા પામેલ છે. આમ રૂા.૩.૬ર કરોડનો વધારો થવા પામેલ છે જે ૬૪.૦૭% નો વધારો દર્શાવે છે.
 • ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનું SURPLUS જે વર્ષ ર૦૧૪-૧પ માં રૂા.પ૦.૬પ કરોડ હતો જે વધીને વર્ષ ર૦૧પ-૧૬ માં રૂા.પ૩.૩પ કરોડ થયેલ છે. જે રૂા.ર.૭૦ કરોડનો વધારો દર્શાવે છે.
 • નિગમ ધ્વારા વર્ષ ર૦૧૬-૧૭ માટે વચગાળાના ડીવીડન્ડ પેટે રૂા.૧.પ૦ કરોડ સરકારને ચૂકવેલ છે.
 • વર્ષ ૨૦૧૫-૧૬ માં મુકત બજારમાંથી Reverse E-auction પધ્ધતિથી ખાંડની ખરીદીની પ્રક્રિયામાં ખરીદ ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજય સરકારની રૂા.૩૯/- કરોડની સબસીડીની બચત થયેલ છે.
 • નિગમ ધ્વારા માર્ચ ‘૧૬ મા વર્ષ ર૦૧૬-૧૭ ના પરિવહન ઈજારાઓ સુપ્રત કરવાની બાબતમાં પારદર્શક તથા કાર્યક્ષમ E-tendering પ્રક્રિયા હાથ ધરવાથી રૂ. ૩.રપ કરોડ ની બચત થયેલ છે.
 • નાણાંકીય વર્ષ ર૦૧પ-૧૬ દરમ્યાન નિગમ ધ્વારા રાજય સરકારના કામો માટે કરાયેલ સિમેન્ટ ખરીદીમાં રૂા.ર૧/- કરોડની બચત થયેલ છે.
 • FCI થી નિગમ ગોડાઉન માટે પરિવહન થતા ઘઉં-ચોખા માટે ઉપયોગમાં લેવાતા વાહનમાં ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ(GPS) ની અમલવારી શરૂ કરેલ છે. જેથી જથ્થાનું DIVERSION નિવારી શકાય.
 • નેશનલ ફુડ સીકયોરીટી એકટ(NFSA) ને ધ્યાને લેતાં અનાજની સ્ટોરેજ કેપેસીટી બમણી કરવા સરકારશ્રીની મંજૂરી મેળવી ૧ર૪ નવા ગોડાઉન બાંધવાનું આયોજન કરેલ છે તે મુજબ સંગ્રહશકિત ર.૮૬ લાખ મે.ટન (પ૦૧ ગોડાઉન) થી વધારીને પ.૮ર લાખ મે.ટન (૬રપ ગોડાઉન) કરવા માટે આયોજન કરેલ છે જે માટે કલેકટરશ્રીઓ સાથે સતત પરામર્શમાં રહીને ૪૦ સ્‍થળોએ જમીન મેળવી નિગમના ૪૦ સ્થળોએ ગોડાઉનો બાંધવાની પ્રક્રિયા શરૂ કરેલ છે, સદર બાબત ઘણાં સમયથી પડતરમાં હતી. બીજા ૮૪ સ્થળો પૈકી ૬૬ સ્થળની જમીનો ફાળવવા માટે કલેકટરશ્રી ધ્વારા હુકમ કરવામાં આવેલ છે અને બાકીના સ્થળો માટે જમીન ફાળવણી માટે કલેકટરશ્રીઓ સાથે પરામર્શ / સંપર્ક ચાલુ છે.
 • નિગમમાં ઘણાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાયેલ ન હતી જે અન્વયે નાણાં વિભાગ ધ્વારા ફેબ્રુઆરી ‘૧૪ માં વર્ગ-૩ ની ૩૯૦ ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી મળેલ, પરંતુ ભરતી પ્રક્રિયા બાકી હતી જે નિગમ ધ્વારા નિયમાનુસાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી મારફત ર્સ્પધાત્મક પરીક્ષાઓ યોજી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી.
 • તાજેતરમાં નિગમએ વર્ગ-ર ની ૧૬ જગ્‍યાઓ માટેની ON LINE અરજીના અનુસંધાને GTU ધ્વારા ર્સ્પધાત્મક પરીક્ષાનું આયોજન કરેલ છે.
 • નિગમ પોતાની સંસ્થાકીય સામાજીક જવાબદારી (CORPORATE SOCIAL RESPONSIBILITY) ના ભાગરૂપે ગોડાઉનોની સામાજીક જાગૃતીના કેન્દ્ર તરીકે વિકસાવી ગરીબ લોકો (મજૂર / ડ્રાયવરો / કલીનરો) ને પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જયોતિ વિમા યોજના, સુરક્ષા બિમા યોજના, અટલ પેન્શન યોજના વગેરેમાં જોડાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગોડાઉનના કર્મચારીઓ નવરાશના સમયમાં સલામત ડ્રાઈવીંગ, રોડશેફટી, એઈડ કંન્ટ્રોલ પ્રોગ્રામ બાબતે પણ સમાજમાં જાગૃતી આવે તે માટે પ્રયાસો કરે છે.
Back to Top
મુખ્ય લિંક પર જાઓ