ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ  |  સંકલિત બાળ વિકાસ યોજના (આઇ.સી.ડી.એસ.)

સંકલિત બાળ વિકાસ યોજના (આઇ.સી.ડી.એસ.)

આંગણવાડીના બાળકો, સગર્ભા સ્‍ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના માટે નિગમ દ્વારા ઘઉં, ચણા, ખાદ્યતેલ તથા આયોડીન યુક્ત રીફાઇંડ મીઠાની પ્રાપ્‍તિ, સંગ્રહ તથા વિતરણ કામગીરી કરવામાં આવે છે.

સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચીજવસ્તુ‍ઓનું વિતરણ

ક્રમએજન્‍સી / ચીજવસ્‍તુનું નામ એકમ જથ્‍થો
(વર્ષ ૨૦૧૫-૧૬)
જથ્‍થો
(વર્ષ ૨૦૧૬-૧૭)
જથ્થો
એપ્રિલ થી ડિસેમ્બર ૨૦૧૭
ઘઉં મેટ્રીક ટન ૫૭૫૦૨૧૨૯૪૦૩૪૫૪૬
રીફાઇન્ડ કપાસીયા તેલ
રીફાઇન્ડ કપાસીયા તેલ (પાઉચ)-THR
મેટ્રીક ટન
૨૦૨૦૩૨૪૪૬૬૧૮
૨૭૪૫
આયોડીન યુક્ત મીઠું
(રીફાઈન્ડ તા.૧-૭-૨૦૧૨ થી)
મેટ્રીક ટન ૪૯૭૪--
ચોખા મેટ્રીક ટન ૮૯૭૯૭૮૧૧૫૪૨૨
મગ દાળ (મોગર)
મગદાળ (મોગર)પાઉચ- THR
મેટ્રીક ટન
---
૬૬૧૮
મુખ્ય લિંક પર જાઓ