ઈ-સીટીઝન
Skip Navigation Links   Home   |  ઈ-સીટીઝન  |  નાગરિક અધિકાર પત્ર

નાગરિક અધિકાર પત્ર

નાગરિક સેવા સુવિધા

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. સંચાલીત ૪ (ચાર) પેટ્રોલ પંપ અને ૨ (બે) ગેસ કેન્દ્રો સાથે સંકળાયેલ માનવંતા ગ્રાહકોને માનવ અધિકાર પરત્વેની સેવાઓ પુરી પાડવા નિગમ કટીબઘ્ધ છે.

 • નિગમ સંચાલીત પેટ્રોલ પંપ અને ગેસ એજન્સી અન્વયે કોઈપણ ફરીયાદ/સૂચન હોય તો આવકાર્ય છે. આ પેટ્રોલ પંપો અને ગેસ કેન્દ્રોની વિગતો આ સાથે પરિશિષ્ટ-૧ સામેલ છે.
 • આપના સૂચન/ફરીયાદ માટે ફરીયાદ બુક અલગ રીતે રાખવામાં આવેલ છે.
 • આપની ફરીયાદ/સુચનો ફરિયાદ બુકમાં નાંખવા ઉપરાંત પરિશિષ્ટા-૧ માં દર્શાવેલ નિંયત્રણ કચેરી અને વડી કચેરીના સરનામે પણ આપની ફરીયાદ મોકલી શકશો.

ગ્રાહક સુવિધા - પેટ્રોલ પંપ

 • પેટ્રોલ પંપ પરિશિષ્ટ-૧ માં દર્શાવ્યાં મુજબના સમય દરમિયાન કાર્યરત છે.
 • ગ્રાહકો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે.
 • વિના મૂલ્યે વાહનોમાં હવા ભરવાની સુવિધા ઉપલબ્ધ છે.
 • પેટ્રોલમાં ભેળસેળ જાણવા માટે ફીલ્ટર પેપર જે તે પેટ્રોલ પંપ ઉપર ઉપલબ્ધ છે જે માંગ્યેથી આપવામાં આવશે.
 • જાહેર આરોગ્ય તથા તાત્કા‍લીક પ્રાથમિક સારવાર માટે ‘ફર્સ્ટં એઈડ બોક્ષ’ ઉપલબ્ધ છે.
 • પેટ્રોલ પંપ સંકુલમાં ધુમ્રપાન નિષેધ છે.

ગ્રાહક સુવિધા (ગેસ કેન્દ્રં)

 • રાંધણ ગેસનુ નવું જોડાણ લેતી વખતે ગ્રાહકોએ નવી સગડી ખરીદવાનું ફરજીયાત નથી. સગડી ગેસ એજન્સીંમાંથી ખરીદવી ફરજીયાત નથી.
 • ડીલીવરી બોય, રાંધણ ગેસના સીલીન્ડંરની ડીલીવરી કરવા આવે તે સમયે તેની પોર્ટેબલ વજન કાંટો રાખવામાં આવેલ છે અને ગ્રાહકોને સીલીન્ડર તોલીને આપવામાં આવે છે..
 • સગડી અને રબર ટયુબ ગેસ એજન્સીમાંથી ખરીદવી ફરજીયાત નથી. પરંતુ આપની પાસે આઈ.એસ.આઈ. માર્કાની સગડી અને રબર ટયુબ હોવી આવશ્યીક છે..
 • નવું ગેસ જોડાણ મેળવવા માટે બુકીંગ સ્લીપ જાણ કર્યા પત્ર અને રહેઠાણનો પુરાવો જણાવવાનો રહેશે. .
 • ગ્રાહકે સ્થાનિક ટ્રાન્સફર જોડાણ માટે રહેઠાણનો પુરાવો તથા રેગ્યુલેટર લાવવાનું રહેશે..
 • ગેસ જોડાણ અત્રેની એજન્સીથી અન્ય સ્થનિક ગેસ એજન્સીમાં ટ્રાન્સફર કરવા માટે ડીપોઝીટ વાઉચરની નકલ તથા રેગ્યુલેટર લાવવાનું રહેશે..
 • બહારગામ જતાં ગ્રાહકોએ ગેસ ટ્રાન્સુફરના જોડાણ માટે ડીપોઝીટ વાઉચર તથા તેની ઝેરોક્ષ નકલ લાવવાની રહેશે તથા સીલીન્ડર અને રેગ્યુલેટર જમા કરાવવાનું રહેશે..
 • ખામીયુકત રેગ્યુલેટર બદલવા માટે ડીપોઝીટ વાઉચર તથા એજન્સીનના ટેકિનકલ મીકેનીકનો રીપોર્ટ લાવવાનો રહેશે..
 • ગેસ ટ્રાન્સફરના કિસ્સામાં ડીપોઝીટ વાઉચરની નકલ તેમજ સીલીન્ડર અને રેગ્યુલેટર લઈને ગ્રાહકે જાતે જ એજન્સી ઉપર આવવાનું રહેશે..
 • ગેસ કનેકશનને લગતા કોઈપણ પ્રશ્ન માટે દસ્તાવેજ બનાવવાનો સમય સોમવાર થી શુક્રવાર બપોરે ૩.૦૦ કલાકનો રહેશે..
 • દર મહિનાના શરૂઆતના ૩ (ત્રણ) દિવસ અને આખરના ૩ (ત્રણ) દિવસ ગેસ કનેકશનને લગતા કોઈપણ જાતના ડોકયુમેન્ટ બનાવવામાં આવશે નહીં..
 • કંપનીના નિયમ મુજબ દરેક ગ્રાહકના ગેસ કનેકશનનું જોડાણ નિરીક્ષણ દર બે વર્ષે એક વખત કરવામાં આવે છે..
 • ગ્રાહકોને સીલીન્ડરની ડીલીવરી નોંધણી કર્યા પછી અગ્રતાક્રમ મુજબ જ આપવામાં આવે છે..
 • કેશ એન્ડ કેરી મુજબ ડીલીવરી થી ગ્રાહકોને મળવાપાત્ર વળતરની રકમ કપાત કરી આપવામાં આવે છે..
 • લીકેજ સીલીન્ડર અંગે તેમજ અન્ય ફરીયાદોનું તાત્કાલીક નિરાકરણ કરવામાં આવે છે..

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. સંચાલીત પેટ્રોલ પંપ તથા ગેસ એજન્‍સીની માહિતી.

ક્રમ્પેટ્રોલ પંપ/ગેસ એજન્‍સીઈન્‍ચાર્જકામકાજનો સમયફોન (ઓ)મોબાઈલ નં.નિયંત્રણ કચેરીફોન (ઓ)
પેટ્રોલ પંપ
કલ્‍પતરૂ ફીલીંગ સ્‍ટેશન, સેકટર-ર૧, ગાંધીનગરશ્રી. બી. કે. સોલંકી
(સીનીયર સેલ્સમેન)
ર૪ કલાક૦૭૯-૨૩૨૨૧૨૮૮ ૯૯૦૯૦૮૭૩૮૭ નાયબ જિલ્‍લા મેનેજર(ગ્રેડ-ર),ઘોડાકેમ્પરોડ, શાહિબાગ ગુ.રા.ના.પુ.નિ.લી,અમદાવાદ૦૭૯-૨૬૬૮૪૬૮૨
૦૭૯-૨૬૬૮૪૬૮૧
મો.૯૪૨૭૩૦૬૩૭૧
કલ્‍પતરૂ ફીલીંગ સ્‍ટેશન, અંજલી ચાર રસ્‍તા, વાસણા, અમદાવાદશ્રી કે. એમ. ત્રિવેદી
(સિનિયર સેલ્સમેન)
બે પાળી સ​વારે ૫ થી રાત્રીના ૧૨ કલાક સુધી.૦૭૯-૨૬૬૧૧૧૩૮ ૯૮૭૯૧૫૭૬૪૮ના.જિ.મેનેજર ગ્રેડ-૨,ઘોડાકેમ્પરોડ, શાહિબાગ ગુ.રા.ના.પુ.નિ.લી., અમદાવાદ૦૭૯-૨૬૬૮૪૬૮૧
૦૭૯-૨૬૬૮૪૬૮૨
મો.૯૪૨૭૩૦૬૩૭૧
કલ્‍પતરૂ ફીલીંગ સ્‍ટેશન, વેજલપુર, સચિન ટાવર પાછળ, આનંદનગર રોડ, અમદાવાદશ્રી સુનિલ ભાટ​
(સિનિયર સેલ્સમેન)
બે પાળી સ​વારે ૫ થી રાત્રીના ૧૨ કલાક સુધી.૦૭૯-૨૬૯૩૦૭૪૬ ૯૭૨૩૦૦૦૯૬૯ના.જિ.મેનેજર ગ્રેડ-૨,ઘોડાકેમ્પરોડ, શાહિબાગ ગુ.રા.ના.પુ.નિ.લી., અમદાવાદ૦૭૯-૨૬૬૮૪૬૮૧
૦૭૯-૨૬૬૮૪૬૮૨
મો.૯૪૨૭૩૦૬૩૭૧
કલ્‍પતરૂ ફીલીંગ સ્‍ટેશન, આહવા, ડાંગશ્રી એસ​. જે. ખરાડી
(આસી.મેનેજર)
બે પાળી (૭.૦૦ થી ૧૧.૦૦)૦૨૬૩૧-૨૨૧૧૯૬ ૯૪૨૯૯૯૭૯૪૪નાયબ જિલ્‍લા મેનેજર(ગ્રેડ-ર), ગુ.રા.ના.પુ.નિ.લી., આહવા-ડાંગ૦૨૬૩-૨૨૦૦૪
ગેસ એજન્‍સી
નવરંગપુરા ગેસ કેન્‍દ્રશ્રી એમ. આર. રાણા ૯.૩૦ થી ૧૩.૦૦ ૧૪.૦૦ થી ૧૭.૩૦૦૭૯-૨૬૪૬૪૦૪૧ ૯૮૨૫૭૬૪૫૮૮બી-૪, નંદિની હાઉસ,શ્રી હરીઓમ સ્કવેરદેનાબેંકની બાજુમાં નારણપુરા રેલ્વે ક્રોસીંગ નજીકઅમદાવાદ૦૭૯-૨૬૬૮૪૬૮૧
૦૭૯-૨૬૬૮૪૬૮૨
મો. ૯૪૨૭૩૦૬૩૭૧
સુરત ગેસ કેન્‍દ્રશ્રી મકવાણા
સીની.સેલ્સમેન
૯.૩૦ થી ૧૩.૦૦ ૧૪.૦૦ થી ૧૭.૩૦૦૨૬૧-૨૫૪૦૬૯૭ ૯૮૭૯૭૫૭૮૧૧ નાયબ જિલ્‍લા મેનેજર(ગ્રેડ-ર), ગુ.રા.ના.પુ.નિ.લી., સુરત૦૨૬૧-૨૫૪૦૭૪૮
મુખ્ય લિંક પર જાઓ