ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ  |  અન્નપૂર્ણા યોજના

અન્નપૂર્ણા યોજના

આ યોજનામાં ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃધ્ધો કે જેઓ રાષ્ટ્રિય નિરાધાર વૃધ્ધો માટેની પેન્‍શન યોજના હેઠળ પેન્‍શન મળવાપાત્ર હોય પરંતુ પેન્‍શન મળતું નથી તેવા નાગરિકોને માસિક ૧૦ કી.ગ્રા. અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ માં સરેરાશ ૮૩૪ મે.ટન ઘઉંના જથ્થાનું વિતરણ કરવામાં આવેલ છે.

ક્રમએજન્‍સી / ચીજવસ્‍તુનું નામ એકમ જથ્‍થો
(વર્ષ ૨૦૧૫-૧૬)
જથ્થો
માર્ચ​-૨૦૧૭ સુધી
જથ્થો ડિસેમ્બર-૧૭ સુધી
ઘઉં મેટ્રીક ટન ૮૩૪૧૩૪૧૨૧
ચોખામેટ્રીક ટન ૨૪૯-
મુખ્ય લિંક પર જાઓ