ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ  |  અંત્યોદય અન્ન યોજના (AAY)

અંત્યોદય અન્ન યોજના (AAY)

આ યોજના હેઠળ સમાવિષ્ટ કર​વાનો કુટુંબો રાજ્યના ૮.૧૨૮ લાખની મર્યાદામાં રહેશે. જે મુજબ અંત્યોદય કુટુંબોની જનસંખ્યા ૪૨ લાખની મર્યાદા રહેશે. આ કુટુંબોને AAY યોજનાના રેશન કાર્ડ ઇસ્યુ કર​વામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને નીચે મુજબ ઘઉં-ચોખાનું વિતરણ કરવાનું નિયત કર​વામાં આવે છે.

અનાજનો પ્રકારકાર્ડ દીઠ મહત્તમ જથ્થો-કીલોવિતરણ ભાવ રૂ-કીલોમાસિક ફાળ​વણી (મે.ટન​)
ઘઉં૨૫૨.૦૦૧૯૮૮૩.૪૬૫
ચોખા૧૦૩.૦૦૮૫૨૧.૪૮૫
કુલ૩૫-૨૮૪૦૪.૯૫૦
મુખ્ય લિંક પર જાઓ