ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ  |  આદિજાતી કન્યા યોજના

આદિજાતી કન્યા યોજના ( અન્‍ન ત્રિવેણી યોજના )

ધોરણ-૧ થી ૭ માં ભણતી આદિજાતિ કન્યાઓની કેળવણીનો વ્યાપ વધારવા, શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા, ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુથી આદિજાતીકન્યાદીઠ વાર્ષિક ૬૦ કીલો મુજબ કુટુંબ દીઠ વધુમાં વધુ બે કન્યાઓને ૧૨૦ કિલો અનાજ વિનામૂલ્યે વિતરણ કરવાનું ઠરાવેલ છે. આ યોજનાની અમલવારી રાજ્યના શિક્ષણ વિભાગ ધ્વારા કરવામાં આવે છે. જેમાં અનાજના જથ્થાની પ્રાપ્તિ તથા વિતરણની કામગીરી ગુ.રા.ના.પુ.નિગમ લિ., ને સોંપવામાં આવેલ છે. જીલ્લા કક્ષાએ નાયબ કલેક્ટરશ્રી, મ.ભો.ય્ઓ. ધ્વારા આ યોજના હેઠળ પ્રમાણિત કરેલ બાળાઓની સંખ્યા પ્રમાણે આપવામાં આવેલ છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ માં સરેરાશ ૨૪૬૩૩ મે.ટન ઘઉંનું વિતરણ થાય છે.

ક્રમએજન્‍સી / ચીજવસ્‍તુનું નામ એકમ જથ્‍થો
(વર્ષ ૨૦૧૪-૧૫)
જથ્‍થો
(વર્ષ ૨૦૧૫-૧૬)
જથ્થો
(વર્ષ ૨૦૧૬-૧૭) ડિસેમ્બર -૨૦૧૭ સુધી
ઘઉં
૧૦ કિ.ગ્રા.)
મેટ્રીક ટન -૨૪૬૩૩૫૧૫૦
ચોખા
(૧૦ કિ.ગ્રા.)
મેટ્રીક ટન --૫૧૫૦
મકાઇ
૧૦ કિ.ગ્રા.)
મેટ્રીક ટન --૫૧૫૦

૨૦૧૬-૧૭ (પ્રથમ સત્રથી) ૧૦ કી.ગ્રા. ઘઉ, ૧૦ કી.ગ્રા. ચોખા તથા ૧૦ કી.ગ્રા. મકાઇ ‘‘અન્‍ન ત્રિવેણી યોજના’’ હેઠળ વિતરણ કરવા નકકી થયેલ છે.તે મુજબ લાભાર્થીઓને ઘઉં, ચોખા અને. મકાઇનું વિતરણ કરવામાં આવે છે.

મુખ્ય લિંક પર જાઓ